નિષ્ણાતોના અંદાજ મુજબ આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 60 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જેનાથી પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની આશા છે. હાલ મિડલ ઇસ્ટના તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 91 ડોલર અને WTI 85 ડોલરની આસપાસ છે. જો કે, રિફાઇનિંગ, ટેક્સ અને માર્જિનને કારણે રિટેલ કિંમતોમાં સીધો ઘટાડો ન પણ થાય.
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાના એંધાણ, પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા
Source: Zee 24 Kalak