છોટા ઉદેપુરમાં 300થી વધુ ટ્રકો જર્જરિત પુલો અને ભારે વાહનો પરના પ્રતિબંધથી પ્રભાવિત છે. ટ્રાન્સપોર્ટરોને 40-50 કિલોમીટર લાંબા ફેરા કરવા પડે છે, જેનાથી ડીઝલ અને મેન્ટેનન્સ ખર્ચ વધે છે. ભાડામાં વધારો ન થવાથી આર્થિક નુકસાન વધી રહ્યું છે, અને આશરે 2 હજાર લોકોની રોજગારી જોખમમાં છે.
છોટા ઉદેપુરમાં જર્જરિત પુલોથી ટ્રાન્સપોર્ટરોની હાલત દયનીય
Source: Gujarat Samachar