ગિફ્ટ સિટીમાં 3.73 લાખ કરોડનું રોકાણ કમિટ

ગિફ્ટ સિટીમાં 3.73 લાખ કરોડનું રોકાણ કમિટ

ગિફ્ટ સિટી (GIFT IFSC) હવે વૈશ્વિક ફંડ મેનેજમેન્ટ હબ બની રહ્યું છે. IFSCAના ડાયરેક્ટર દીપેશ શાહના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં $39 બિલિયન (રૂ. 3.73 લાખ કરોડ)નું રોકાણ કમિટ થયું છે, જેમાંથી $19.66 બિલિયન (રૂ. 1.88 લાખ કરોડ)નું રોકાણ થઈ ચૂક્યું છે. 70થી વધુ દેશોના 9,594 રોકાણકારો જોડાયા છે.

Source: Divya Bhaskar

More in Business & Finance

Read the live feed on ZapIndies