કોમેન્ટ્રી બોક્સમાં માંજરેકર-કાર્તિક વચ્ચે તુ-તુ-મે-મે

કોમેન્ટ્રી બોક્સમાં માંજરેકર-કાર્તિક વચ્ચે તુ-તુ-મે-મે

ભારત-શ્રીલંકા ટેસ્ટના ત્રીજા દિવસે કોમેન્ટ્રી દરમિયાન સંજય માંજરેકર અને મુરલી કાર્તિક વચ્ચે ગરમાગરમી થઈ હતી. કાર્તિકે માંજરેકરના પાઉટ પર કટાક્ષ કરતાં માંજરેકરે વળતો જવાબ આપ્યો. બંને વચ્ચેની આ ચર્ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Source: TV9 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies