કોલકાતાના મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં 9 લોકોના મોત થયા છે, જેમાં બાંગ્લાદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે, જ્યારે પોલીસ ફાયર સેફ્ટી નિયમોના ઉલ્લંઘન અને NOC સહિતની તપાસ કરી રહી છે.
કોલકાતા હોટલમાં આગ, 9ના મોત
Source: Gujarat First