વ્હાઈટ હાઉસના રિપોર્ટમાં ગુજરાત, પુણે અને ચેન્નાઈને ચીની માલના રી-પેકિંગ માટે 'અગલી સિસ્ટર સિટીઝ' ગણાવાયાં છે. ટ્રમ્પના સલાહકાર પીટર નવારાના રિપોર્ટ મુજબ, ચીન ટેરિફથી બચવા ભારત મારફત પંપ-કોમ્પ્રેસર મોકલે છે, જેનાથી અમેરિકન ઉદ્યોગને નુકસાન થાય છે.
ગુજરાત પર અમેરિકાનો આરોપ: ચીની માલ રી-પેક કરી અમેરિકા મોકલાય છે
Source: Divya Bhaskar