સુરતમાં પત્ની શિલ્પાની હત્યા કરનાર વિશાલ સાલવીએ પોતાના 13 વર્ષના પુત્રને વોટ્સએપ પર હાથથી લખેલી ચિઠ્ઠીનો ફોટો મોકલીને ગુનો કબૂલ્યો હતો. પોલીસે તેને કડોદરા હાઇવે પરથી ઝડપી લીધો હતો. શિલ્પાની લાશ સિમેન્ટથી પ્લાસ્ટર કરેલી પેટીમાંથી મળી આવી હતી.
પુત્રને વોટ્સએપ મેસેજ કરી પિતાએ હત્યાની કબૂલાત કરી
Source: Divya Bhaskar