આવકવેરા વિભાગે વિદેશી નાણાંની શંકાસ્પદ લેવડદેવડ અને બોગસ ચેરિટેબલ ટ્રસ્ટો સામે દેશભરમાં 394 સંસ્થાઓ અને 36 પ્રોફેશનલ્સ પર દરોડા પાડ્યા છે. તપાસમાં કરોડો રૂપિયા વિદેશ મોકલવાનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે. ફોર્મ 15CB સર્ટિફિકેટ આપનારા એકાઉન્ટન્ટ્સ સામે પણ કાર્યવાહી થઈ છે.
આઈટીનો દેશવ્યાપી દરોડો: 394 સંસ્થાઓ પર કાર્યવાહી
Source: Aajkaal Gujarati