અમેરિકી તપાસ એજન્સીઓએ સુરતમાં ફેન્ટેનાઈલ ડ્રગ્સના કેમિકલ સપ્લાય નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ચીન પછી ભારત આ કેમિકલ્સનો બીજો સૌથી મોટો સ્ત્રોત છે. ગુજરાતની કંપનીઓ મેક્સિકન કાર્ટેલને પ્રીકર્સર કેમિકલ્સ પહોંચાડતી હતી. અમેરિકાએ સંડોવાયેલી કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધો લાદ્યા છે.
સુરત ફેન્ટેનાઈલ કેમિકલ નેટવર્ક પર અમેરિકી કાર્યવાહી
Source: Aajkaal Gujarati