ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા

ચાંગોદરમાં સાયબર ફ્રોડ: બોસ બની ₹3 કરોડ ટ્રાન્સફર કરાવ્યા

ચાંગોદરની ખાનગી કંપનીમાં સાયબર ઠગોએ ડિરેક્ટરની નકલી WhatsApp પ્રોફાઇલ બનાવી એકાઉન્ટન્ટ પાસે ₹3 કરોડ ટ્રાન્સફર કરાવી લીધા. પેમેન્ટ થયાની એક મિનિટમાં જ અસલી ડિરેક્ટર સાથે કોન્ફરન્સ કોલ થતાં ફ્રોડનો ભાંડો ફૂટ્યો. એકાઉન્ટન્ટે ગ્રામ્ય સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies