રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના જૂથો આમને-સામને

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના જૂથો આમને-સામને

રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી 8 સપ્ટેમ્બરે યોજાશે, જેમાં ભાજપના બે નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે સીધો જંગ છે. અરવિંદ રૈયાણીની એન્ટ્રીથી રસાકસી વધી છે. 16 બેઠકો માટેની આ ચૂંટણી 2027ની વિધાનસભા પહેલાં સહકારી ક્ષેત્રમાં પ્રતિષ્ઠાનો સવાલ બની છે.

Source: Zee 24 Kalak

More in Politics

Read the live feed on ZapIndies