સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું

સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું

દિલ્હી જલ બોર્ડના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કૌભાંડમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આકરા શાબ્દિક પ્રહારો શરૂ થયા છે. કેજરીવાલ અને સિસોદિયાએ ભાજપ પર ખોટા કેસમાં જેલમાં ધકેલવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે ભાજપે કેજરીવાલ સરકાર પર ગેરરીતિનો આરોપ મૂક્યો છે.

Source: Gujarat Samachar

More in Politics

Read the live feed on ZapIndies