હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમમાં કપાતના કારણો જાણો

હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમમાં કપાતના કારણો જાણો

હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં ઘણી વખત ક્લેમની રકમમાં કપાત થાય છે. આ કપાત પોલિસીમાં છુપાયેલા નિયમો જેમ કે રૂમ રેન્ટ લિમિટ, નોન-મેડિકલ ખર્ચ, કો-પેમેન્ટ અને સબ-લિમિટ્સને કારણે થાય છે. IRDAIના નિયમો અનુસાર કેટલીક વસ્તુઓ કવર થતી નથી.

Source: TV9 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies