IPOમાં રોકાણ પહેલાં આ 5 બાબતો ચેક કરો

IPOમાં રોકાણ પહેલાં આ 5 બાબતો ચેક કરો

આ સપ્તાહે 9 કંપનીઓ IPO લાવી રહી છે, જેમાંથી 7 મેનબોર્ડ અને 2 SME સેગમેન્ટમાં છે. નવા રોકાણકારોએ માત્ર GMP જોઈને નિર્ણય ન લેવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ફ્રેશ ઈશ્યૂ, નાણાકીય સ્થિતિ, પ્રમોટર રેકોર્ડ, ફંડનો ઉપયોગ અને વેલ્યૂએશન તપાસવું જરૂરી છે.

Source: News18 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies