રક્ષાબંધનના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે, જેમાં રાહુ અને શનિનો પ્રભાવ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ સમયે સિંહ, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. માનસિક તણાવ, સંબંધોમાં ગેરસમજ અને નાણાકીય બાબતોમાં અડચણ આવી શકે છે.
રક્ષાબંધન પર ચંદ્રગ્રહણ: 3 રાશિઓ માટે ઉપાધિના પોટલા
Source: Zee 24 Kalak