સુરત અને ભરૂચમાં બિનઆરોગ્યપ્રદ ભોજનથી બે બાળકોના મોત બાદ રાજ્યભરમાં હોટલ-રેસ્ટોરન્ટ પર દરોડા પાડવામાં આવ્યા છે. સુરતમાં પાંચ વર્ષની બાળકી અને ભરૂચમાં 12 વર્ષના બાળકનું મોત થયું હતું. તંત્રએ અનેક રેસ્ટોરન્ટમાં તપાસ કરી અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો છે.
સુરત-ભરૂચમાં ફૂડ પોઈઝનિંગ બાદ હોટલો પર દરોડા
Source: Zee 24 Kalak