15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં પણ ચેતવણી

15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતમાં પણ ચેતવણી

હવામાન વિભાગે 20 ઓગસ્ટે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. 70-75 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનો ખતરો છે. ગુજરાતના 12 જિલ્લાઓ માટે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies