નદી કે સમુદ્રમાં પુલના પિલર બનાવવા માટે એન્જિનિયરિંગમાં કૉફરડેમ અને કેઝન જેવી ટેક્નિકનો ઉપયોગ થાય છે. કૉફરડેમ કામચલાઉ ઘેરો છે, જે પાણી કાઢીને સૂકું કાર્યક્ષેત્ર બનાવે છે, જ્યારે કેઝન કાયમી પાયો બની જાય છે. ઊંડા પાણીમાં કેઝન વધુ ઉપયોગી છે.
નદી-સમુદ્રમાં પુલના પિલર કેવી રીતે બને છે?
Source: News18 Gujarati