સ્નેક પ્લાન્ટ ઘરમાં શુભ કે અશુભ? જાણો વાસ્તુ નિયમો

સ્નેક પ્લાન્ટ ઘરમાં શુભ કે અશુભ? જાણો વાસ્તુ નિયમો

વાસ્તુશાસ્ત્રમાં સ્નેક પ્લાન્ટને લઈને અલગ માન્યતાઓ છે. કેટલાક તેને શુભ માને છે, જ્યારે કેટલાક નિષ્ણાતો તેના તીક્ષ્ણ પાંદડાને નકારાત્મક ઊર્જા સાથે જોડે છે. જો કે, બુધવાર અને ગુરુવારના દિવસે આ છોડ રોપવો સૌથી શુભ માનવામાં આવે છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies