ટ્રમ્પે ભારત જેવા SIRની હિમાયત કરી, 24,000 બિનનાગરિક મતદારોનો દાવો

ટ્રમ્પે ભારત જેવા SIRની હિમાયત કરી, 24,000 બિનનાગરિક મતદારોનો દાવો

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ભારત જેવી ફોટો ID અને SIR પ્રક્રિયા લાવવાની હિમાયત કરી છે. તેમણે દાવો કર્યો છે કે 12.8 કરોડ મતદારોના વિશ્લેષણમાં 24,000થી વધુ બિનનાગરિક મતદારો મળી આવ્યા છે. આ મુદ્દે તેમણે 'સેવ અમેરિકા એક્ટ' પસાર કરવાની માંગ કરી છે. 2026ની મધ્યસત્ર ચૂંટણી પહેલાં આ ચર્ચા તેજ બની છે.

Source: TV9 Gujarati

More in Politics

Read the live feed on ZapIndies