પશ્ચિમ બંગાળ બાર કાઉન્સિલની ચૂંટણીમાં TMCએ 23માંથી 15 સીટો જીતીને શાનદાર સફળતા મેળવી છે. ભાજપને માત્ર 3 સીટો મળી છે, જ્યારે ડાબેરી મોરચાને 3 અને કોંગ્રેસને 2 સીટો મળી છે. અનામત 5 સીટોમાંથી 4 TMCને અને 1 કોંગ્રેસને મળી છે.
બંગાળ બાર કાઉન્સિલમાં TMCનો દબદબો, ભાજપને માત્ર 3 સીટ
Source: Zee 24 Kalak