ટેલિકોમ ડિપાર્ટમેન્ટ (DoT) એ મોબાઈલ કનેક્શનની મર્યાદા માટે નવા નિર્દેશો જાહેર કર્યા છે. એક વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ 9 મોબાઈલ કનેક્શન રાખી શકે છે, જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને નોર્થ-ઈસ્ટમાં આ મર્યાદા 6 છે. વધુ કનેક્શન ધરાવતા ગ્રાહકોને વધારાના નંબર બંધ કરાવવા પડશે, અન્યથા પાછળથી લીધેલા કનેક્શન બંધ કરી શકાય છે.
DoTએ સિમ કાર્ડની મર્યાદા માટે નવા નિર્દેશો જાહેર કર્યા
Source: Zee 24 Kalak