મોડર્ના અને મર્ક દ્વારા વિકસાવેલી mRNA કેન્સર રસીએ મેલાનોમાના ફેઝ 3 ટ્રાયલમાં આશાસ્પદ પરિણામો દર્શાવ્યા છે. આ રસી દર્દીના ગાંઠના આનુવંશિક ફેરફારોને ઓળખીને રોગપ્રતિકારક શક્તિને કેન્સર સામે લડવા તૈયાર કરે છે. કીટ્રુડા સાથે આપવામાં આવતી આ રસી કેન્સરના પુનરાવૃત્તિ અને ફેલાવાને અટકાવવામાં અસરકારક છે.
કેન્સર રસીમાં મોટી સફળતા, mRNA ટેકનોલોજીનો નવો ઉપયોગ
Source: TV9 Gujarati