ગુજરાતમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી

ગુજરાતમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વેલમાર્ક્ડ લો પ્રેશર સક્રિય છે, પરંતુ કોઈ વિનાશક સિસ્ટમ ન હોવાથી છૂટાછવાયા ઝાપટાં પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 27 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે.

Source: Gujarat First

More in Science & Environment

Read the live feed on ZapIndies