કસૂરી મેથીનું નામ પાકિસ્તાનના કસૂર શહેર પરથી પડ્યું છે, જે તેની ઉચ્ચ ગુણવત્તાવાળી મેથી માટે પ્રખ્યાત છે. ભારતમાં તેની ખેતી મુખ્યત્વે રાજસ્થાનના નાગૌર જિલ્લામાં થાય છે. આ મસાલો સ્વાદ અને સુગંધ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
કસૂરી મેથીમાં 'કસૂરી' શબ્દનો અર્થ શું?
Source: News18 Gujarati