રક્ષાબંધન પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, ભારતમાં અસર નહીં

રક્ષાબંધન પર વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ, ભારતમાં અસર નહીં

28 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ પૂર્ણિમા એટલે રક્ષાબંધનના દિવસે વર્ષનું બીજું અને અંતિમ આંશિક ચંદ્રગ્રહણ થશે. ભારતીય સમય અનુસાર સવારે 8:04 થી 11:21 સુધી રહેશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં, તેથી તહેવાર પર કોઈ અસર નહીં પડે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies