મહાભારતમાં 18 અંક, અશ્વત્થામાનું અમરત્વ, બ્રહ્માસ્ત્ર અને બર્બરીક જેવા અનેક રહસ્યો આજે પણ અણઉકેલાયેલા છે. આ મહાકાવ્ય માત્ર યુદ્ધની કથા નથી, પરંતુ વિજ્ઞાન અને ઇતિહાસ માટે પણ એક મોટો કોયડો છે. 18 અંકનો મહાભારત સાથેનો ઊંડો સંબંધ અને અશ્વત્થામાનું અમરત્વ જેવા પ્રશ્નો આજે પણ રહસ્યમય છે.
મહાભારતના રહસ્યો: વિજ્ઞાન પણ નિરુત્તર
Source: VTV Gujarati