રેખા અમિતાભને પતિ માનતી હતી: નિર્દેશકનો ખુલાસો

રેખા અમિતાભને પતિ માનતી હતી: નિર્દેશકનો ખુલાસો

બોલિવુડના જાણીતા નિર્દેશક મુઝફ્ફર અલીએ ખુલાસો કર્યો છે કે એક સમયે રેખા અમિતાભ બચ્ચનને લગ્ન વિના જ પોતાના પતિ માનવા લાગી હતી. 'ઉમરાવ જાન'ના શૂટિંગ દરમિયાન રેખા અમિતાભને પતિની જેમ બોલાવતી હતી. આ વાત 'રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી' પુસ્તકમાં લેખક યાસિર ઉસ્માને લખી છે.

Source: Zee 24 Kalak

More in Entertainment

Read the live feed on ZapIndies