ગોવિંદાના બીજા લગ્નનો પ્લાન? રાખી સાવંતનો વીડિયો વાયરલ

ગોવિંદાના બીજા લગ્નનો પ્લાન? રાખી સાવંતનો વીડિયો વાયરલ

રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે સુનિતા આહુજા સાથે ફોન પર વાત કરતી જોવા મળે છે. સુનિતાએ છુટાછેડાની અરજી પરત લીધા બાદ આ વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોવિંદાના બીજા લગ્નની ચર્ચા થઈ રહી છે. જોકે, આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies