દક્ષિણ ભારતીય અભિનેત્રી અનુપમા પરમેશ્વરે જૂના સંબંધના દુર્વ્યવહારને કારણે મધરહૂડનો વિચાર બદલી નાખ્યો છે. તેણે જણાવ્યું કે પૂર્વ પાર્ટનર તેના પીરિયડ્સનો ઉપયોગ કરીને તેની વાતોને ફગાવી દેતો હતો, જેના કારણે તેને શરમ અને ડિપ્રેશન થયું. હવે તે બાળકો પેદા કરવા નથી માગતી.
અનુપમા પરમેશ્વરનો ખુલાસો: હવે મા બનવા નથી માગતી
Source: News18 Gujarati