વંદે માતરમ વિવાદ: કંગનાએ શર્મિલા ટાગોરને આપ્યો જવાબ

વંદે માતરમ વિવાદ: કંગનાએ શર્મિલા ટાગોરને આપ્યો જવાબ

શર્મિલા ટાગોરના નિવેદન પર કંગના રનૌતે આકરી પ્રતિક્રિયા આપી છે. ટાગોરે કહ્યું હતું કે 'વંદે માતરમ'ના કેટલાક છંદો એકેશ્વરવાદીઓ માટે સ્વીકારવા મુશ્કેલ છે. કંગનાએ તેમની કલા અને કવિતાની સમજને સંકુચિત ગણાવી, ગીતને સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રતિબિંબ ગણાવ્યું.

Source: Gujarat First

More in Entertainment

Read the live feed on ZapIndies