ભૂમિકા ચાવલા, જેમણે સલમાન ખાન સાથે 'તેરે નામ' અને અભિષેક બચ્ચન સાથે 'રન' જેવી હિટ ફિલ્મો આપી હતી, આજે ઇન્ડસ્ટ્રીમાં સક્રિય નથી. 21 ઓગસ્ટ 1978ના રોજ દિલ્હીમાં જન્મેલી ભૂમિકાએ મોડલિંગથી કરિયર શરૂ કરી અને તેલુગુ ફિલ્મ 'કુશી' માટે ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.
સલમાન સાથે સ્ટાર બનેલી ભૂમિકા ચાવલા ફ્લોપ થઈ
Source: News18 Gujarati