મુંબઈની પાર્ટીઓમાં ડ્રગ્સ અને પાર્ટનર અદલાબદલીના આંચલના દાવા

મુંબઈની પાર્ટીઓમાં ડ્રગ્સ અને પાર્ટનર અદલાબદલીના આંચલના દાવા

ટીવી અભિનેત્રી આંચલ ખુરાનાએ મુંબઈની પાર્ટી લાઈફ અંગે ચોંકાવનારા દાવા કર્યા છે. તેમણે કહ્યું કે ઈન્ડસ્ટ્રીની કેટલીક પાર્ટીઓમાં ડ્રગ્સ, કાસ્ટિંગ કાઉચ અને કપલ્સ વચ્ચે પાર્ટનરની અદલાબદલી થાય છે. આંચલે એવું પણ કહ્યું કે બહારથી ખુશ દેખાતા કેટલાક લગ્નજીવનમાં પણ ચીટિંગ થાય છે, તેથી તે નકારાત્મકતાથી દૂર રહે છે.

Source: Zee 24 Kalak

More in Entertainment

Read the live feed on ZapIndies