Augmont Enterprises IPO પહેલા જ દિવસે 1.60 ગણો સબ્સ્ક્રાઇબ

Augmont Enterprises IPO પહેલા જ દિવસે 1.60 ગણો સબ્સ્ક્રાઇબ

Augmont Enterprises IPO પહેલા જ દિવસે ગણતરીના કલાકોમાં 1.60 ગણો સબ્સ્ક્રાઇબ થઈ ગયો, જેમાં રિટેલ અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ રોકાણકારોનો ઉત્સાહ જોવા મળ્યો. ગ્રે માર્કેટમાં શેરનો પ્રીમિયમ ₹300 સુધી પહોંચ્યો છે, જે લિસ્ટિંગ પર 38% સુધીના સંભવિત ગેનનો સંકેત આપે છે. IPO 25 ઓગસ્ટે બંધ થશે અને કંપની ₹825 કરોડ એકત્ર કરવાની છે.

Source: TV9 Gujarati

More in Business & Finance

Read the live feed on ZapIndies