મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ખાવડિયા ડુંગર પર આપઘાત કરવા ગયેલા 18 વર્ષીય યુવકને બચાવવા જતાં તેના પિતા પણ નીચે પડ્યા, જે જોઈ માતાએ પણ છલાંગ લગાવી. ત્રણેયનું મોત થયું.
છત્રપતિ સંભાજીનગરમાં પરિવારનું મોત
Source: News18 Gujarati