દડિયા ગામે બે લોકો પર 7-8 શખ્સોનો હુમલો

દડિયા ગામે બે લોકો પર 7-8 શખ્સોનો હુમલો

દડિયા ગામે બે લોકો પર 7 થી 8 શખ્સોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Source: Khabar Gujarat

More in Top Stories

Read the live feed on ZapIndies