સામુદ્રિક શાસ્ત્ર અને સ્કંદ પુરાણ અનુસાર સ્ત્રીના કપાળનો આકાર તેના ભાગ્ય, સ્વભાવ અને સંપત્તિ સાથે સંબંધિત સંકેતો દર્શાવે છે. અર્ધચંદ્રાકાર કપાળ, સ્વસ્તિક કે ત્રિશૂળ જેવા નિશાન શુભ માનવામાં આવે છે. ત્રણ આંગળી પહોળું, સ્પષ્ટ અને ચપટું કપાળ ધન અને લાંબા આયુષ્યનું પ્રતીક છે.
મહિલાઓના કપાળમાં છૂપાયેલા ધન અને સૌભાગ્યના સંકેત
Source: VTV Gujarati