15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં વાવાઝોડાની ચેતવણી

15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, દિલ્હીમાં વાવાઝોડાની ચેતવણી

ભારતીય હવામાન વિભાગે શનિવારે 15થી વધુ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દિલ્હીમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને હિમાચલ પ્રદેશમાં પણ એલર્ટ જારી કરાયું છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies