હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ગુજરાતમાં વરસાદી ઝાપટાં વધવાની આગાહી કરી છે. 26 ઓગસ્ટથી બંગાળનો ઉપસાગર સક્રિય થતાં સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદ ચાલુ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની અછત વચ્ચે આ રાહતકારક સમાચાર છે.
ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, ઓક્ટોબર સુધી વરસાદી માહોલ
Source: Gujarati Jagran