ભાવનગર લઠ્ઠાકાંડ: 9 મોત, FSLમાં 38% મિથેનોલ મળ્યો

ભાવનગર લઠ્ઠાકાંડ: 9 મોત, FSLમાં 38% મિથેનોલ મળ્યો

ભાવનગરમાં ઝેરી દારૂ પીવાથી 9 લોકોના મોત થયા છે અને 30 જેટલા સારવાર હેઠળ છે. FSL રિપોર્ટમાં દારૂમાં 38% ઝેરી મિથેનોલ હોવાનું જણાયું છે. ડોક્ટરોએ જણાવ્યું કે સારવારમાં ઇથેનોલનો ઉપયોગ મિથેનોલની ઝેરી અસર ઘટાડવા થાય છે, નશો ઉતારવા નહીં.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies