મહેસાણાના NRI વેપારી સુરેશભાઈ પટેલની અમેરિકાના ટેનેસીમાં તેમની દીકરી સામે લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા કરાઈ છે. 20 ઓગસ્ટે રાત્રે 9 વાગ્યે જેક્સન શહેરમાં નવા ખોલેલા સ્ટોરમાં આ ઘટના બની હતી. આ ઘટનાથી ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે.
મહેસાણાના વેપારીની અમેરિકામાં દીકરી સામે હત્યા
Source: News18 Gujarati