મહેસાણામાં દલિત ડૉક્ટર સાથે પ્રેમલગ્ન કરનાર પાટીદાર દીકરીને તેના પરિવારજનોએ પતિના ઘરેથી બળજબરીથી લઈ જવાનો આરોપ છે. પોલીસે ચાંદનીને પરત મોકલી આપી અને સાત લોકોની ધરપકડ કરી છે. બંને પક્ષે એકબીજા સામે ફરિયાદ કરી છે.
પ્રેમલગ્ન બાદ પાટીદાર દીકરીનું 'અપહરણ', સાતની ધરપકડ
Source: BBC Gujarati