WDPL 2026માં સેન્ટ્રલ દિલ્હી ક્વીન્સની ઓલરાઉન્ડર મેધાવી વિધૂડીનું વિકેટ પછીનું Gen-Z સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાઇરલ થયું છે. તેની બહેનના આઈડિયાથી જર્સી નંબર 67 અને '6-7' સ્ટાઈલમાં સેલિબ્રેશન કર્યું હતું. મેધાવીએ મેચમાં 2 વિકેટ લીધી હતી, પણ તેની ટીમ 29 રને હારી ગઈ હતી.
મેધાવી વિધૂડીનું Gen-Z સેલિબ્રેશન વાઇરલ
Source: Divya Bhaskar