દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી પર સૌની નજર

દુલીપ ટ્રોફીમાં વૈભવ સૂર્યવંશી પર સૌની નજર

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી રવિવારથી શરૂ થતી દુલીપ ટ્રોફીમાં ઈસ્ટ જોન તરફથી રમશે. ટી20માં ધૂમ મચાવનાર વૈભવ માટે રેડ બોલ ક્રિકેટમાં પોતાને સાબિત કરવાનો પડકાર છે. તેનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ નબળો રહ્યો છે, પણ નોર્થ ઈસ્ટ સામે તક મળશે.

Source: News18 Gujarati

More in Sports

Read the live feed on ZapIndies