પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી શહઝાદ ભટ્ટીએ ભારતમાં ડ્રગ એડિક્ટ યુવાનોને સોશિયલ મીડિયા દ્વારા ભરતી કરીને નાના હુમલા કરાવ્યા છે. જલંધર, સિરસા અને અંબાલામાં થયેલા હુમલાઓમાં આ પેટર્ન જોવા મળી છે. NIA અને પંજાબ પોલીસે હાર્દિક કંબોજને પકડ્યો છે, પરંતુ નેટવર્ક હજુ પકડ બહાર છે.
પાકિસ્તાનમાં બેઠેલા શહઝાદ ભટ્ટીનું નેટવર્ક, ભારતમાં યુવાનોની ભરતી
Source: Divya Bhaskar