બુધનું સિંહ રાશિમાં ગોચર: 9 રાશિને લાભ, 3 પર અશુભ છાયા

બુધનું સિંહ રાશિમાં ગોચર: 9 રાશિને લાભ, 3 પર અશુભ છાયા

આજે સાંજે 7.33 કલાકે બુધ ગ્રહ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 16 દિવસ સુધી પરીભ્રમણ કરશે. આ દરમિયાન સિંહ રાશિમાં બુધ, સૂર્ય અને કેતુની ત્રિપુટી રચાશે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા મુજબ, આ સમયગાળામાં રાજકીય ક્ષેત્રે મોટા ફેરફારો અને વેપાર-શેરબજારમાં ચઢાવ-ઉતાર આવી શકે છે. મેષ, વૃષભ સહિત 9 રાશિને ધન-પ્રગતિના યોગ છે, જ્યારે કન્યા, ધન અને મીન રાશિ પર અશુભ છાયા રહેશે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies