દિવ્ય ભાસ્કરની તપાસમાં ગુજરાત યુનિવર્સિટીમાં કેન્દ્રની 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટના ગેરઉપયોગના પુરાવા મળ્યા છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના માટે નવું પદ બનાવી માસિક 4.20 લાખ રૂપિયા પગાર લીધો અને વિદેશમાં દીકરાને લાખો રૂપિયા મોકલ્યા. ગ્રાન્ટનો હિસાબ પણ મળતો નથી.
ગુજરાત યુનિ.માં 40 કરોડ ગ્રાન્ટ ગોલમાલ, પૂર્વ કુલપતિ પર આરોપ
Source: Divya Bhaskar