ભાવનગર લઠ્ઠાકાંડ: સુરતમાં યુવક બ્રેઇન ડેડ, અમદાવાદમાં નેટવર્ક ઝડપાયું

ભાવનગર લઠ્ઠાકાંડ: સુરતમાં યુવક બ્રેઇન ડેડ, અમદાવાદમાં નેટવર્ક ઝડપાયું

ભાવનગર લઠ્ઠાકાંડની અસર સુરત સુધી પહોંચી છે. ભાવનગરથી નકલી દારૂ લાવનાર સંજય ડોડિયાની હાલત ગંભીર છે અને તે બ્રેઇન ડેડ જાહેર થયો છે. રાજ્યવ્યાપી તપાસમાં અમદાવાદમાં નકલી દારૂનું મોટું નેટવર્ક ઝડપાયું છે. ભાવનગરમાં આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies