ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરનો જન્મ 12 જુલાઈ 1965ના રોજ મેંગ્લોરમાં થયો હતો. તેમના પિતા વિજય માંજરેકર પણ ભારત માટે 55 ટેસ્ટ રમી ચૂક્યા હતા. સંજયે 1987-1996 દરમિયાન ભારત માટે રમીને 37 ટેસ્ટમાં 2043 રન બનાવ્યા હતા, જેમાંથી 1611 વિદેશી ધરતી પર હતા. તેમણે પોતાની આત્મકથા 'ઇમ્પરફેક્ટ'માં દ્રવિડ અને ગાંગુલીના આગમનને પોતાની કારકિર્દીનો અંત ગણાવ્યો હતો.
સંજય માંજરેકરનો પરિવાર અને ક્રિકેટ વારસો
Source: TV9 Gujarati