થાંભલા પર ચઢી વીજળીનું કામ કરતી 'વાયરવુમન' જ્યોતિ

થાંભલા પર ચઢી વીજળીનું કામ કરતી 'વાયરવુમન' જ્યોતિ

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના ધામણગાવ ગામમાં જ્યોતિ આહેર છેલ્લા ચાર વર્ષથી વીજળી પુરવઠા વિભાગમાં કામ કરે છે. તેઓ થાંભલા પર ચઢીને વીજળીની ફરિયાદોનું નિરાકરણ લાવે છે. ગામલોકો તેમને પોતાની દીકરી માને છે અને સોશિયલ મીડિયા પર તેઓ 'વાયરવુમન' તરીકે ઓળખાય છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies